Category Archives: Government Resolutions

CL ( casual leave ) GR – CL પરીપત્ર / પરચુરણ રજા જી.આર નિયમો – ગુજરાત સરકાર

ગુજરાત સરકાર CL GR / paripatra / Notification નિયમો સરકારમા નોકરી કરતા તમામ કર્મચારીઓ / અધીકારીઓને વર્ષ દરમ્યાન ૧૨ સી.એલ એટલે કે પરચુરણ રજા મળવાપાત્ર હોઇ છે. જેના નિયમોમા ઘણા લોકોને ખ્યાલ હોતા નથી જેથી આ પોસ્ટ બનાવવામા આવેલ છે જેથી તમામ લોકો સી.એલના નિયમો જાણી શકે. Casual leave / CL raja na niyamo | Ek sathe Salang… Read More »