CL ( casual leave ) GR – CL પરીપત્ર / પરચુરણ રજા જી.આર નિયમો – ગુજરાત સરકાર

By | July 28, 2022

ગુજરાત સરકાર CL GR / paripatra / Notification નિયમો

સરકારમા નોકરી કરતા તમામ કર્મચારીઓ / અધીકારીઓને વર્ષ દરમ્યાન ૧૨ સી.એલ એટલે કે પરચુરણ રજા મળવાપાત્ર હોઇ છે. જેના નિયમોમા ઘણા લોકોને ખ્યાલ હોતા નથી જેથી આ પોસ્ટ બનાવવામા આવેલ છે જેથી તમામ લોકો સી.એલના નિયમો જાણી શકે.

Casual leave / CL raja na niyamo | Ek sathe Salang ketli CL rajao muki shakay teni spashtata

એક સાથે મહત્ત્મ કેટલી સી.એલ લઇ શકાય ?

ગુજરાત સરકારશ્રીના નાણા વિભાગના તા, ૦૬/૦૨/૧૯૬૧ના ઠરાવ અન્વયે એક સાથે વધુમાં વધૂ ૮ સી.એલ ( પરચુરણ રજા લઇ શકાય)

શુ સી.એલ( પરચુરણ રજા)ને બીજી રજા સાથે જોડી શકાય ?

ના સી.એલ ને કોઇ પણ પ્રકારની રજા સાથે જોડી શકાય નહી.

એક મહિનામા કેટલી સી.એલ લઇ શકાય ?

નિયમો મુજબ દર માસ તમારા ખાતામાંં ૧ સી.એલ જમા થાય જેથી તમને જાન્યુઆરી મહિનામા નિયમ મુજબ ૧ રજા મળે. ડીસેમ્બર મા જમા હોઇ તમામ તો મહતમ એક સાથે ૮.

ઉપરોકત પ્રશ્નો સિવાય જો કોઇ પ્રશ્ન હોઇ તો તમે કમેન્ટ કરીને પુછી શકો છો.

cl raja na rules – Casual leave / CL raja na niyamo | Ek sathe Salang ketli CL rajao muki shakay teni spashtata upar mujab che. Gujarat Education Department Ane Shikshak jyot dvara Primary Teachers ne malti casual leave CL raja ange ni spashtata karva ma aavel chhe. te mujab prathmik shiokhak ne ek sathe ketli raja mali shake te aa vigato parthi jani shakay.

એક સાથે કેટલી સી.એલ લઇ શકાય તેનો GR

એક સાથે કેટલી સી.એલ લઇ શકાય તેનો GR નીચેની લિંંક પર કલિક કરી ડોઉનલોડ કરો.

Download here

Leave a Reply

Your email address will not be published.